Welcome to Crystal Education System

EVERY CHILD SHOULD HAVE THE OPPORTUNITY TO SUCCSSEED.
At Crystal Education System (CES), we believe that your child is the future of the world and he deserves the best of both worlds; a world of time tested core Indian values and a world where knowledge, competence and opportunity are the core.

Our goal is to ignite young minds, provide them individual attention both inside and outside the classroom and develop their personal integrity & excellence. So, you as parents can “Think Big” for your child.


Principal Message

શ્રેષ્ઠ કારકીર્દી ઘડતર માટેનું પ્રથમ સોપાન S.S.C. બોર્ડમાં વીર યોદધની જેમ સજજ થઈ પરીક્ષરૂપી રણંગણમાં મજબુત કદમ મૂકવા જઈ રહ્યા છો ત્યારે આપના અનમોલ શસ્ત્ર સમાન આ સજેશન અંક આપના હાથમાં મૂકતા અત્યંત હર્ષ અનૂભવાય છે. મિત્રો... આ અંક આપના હાથમાં આવશે ત્યા સુધીમં બધા જ વિષ્યના અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયા હશે. આ ઉપરાંત શાળકીય પરીક્ષા, અસાઈન્મેંન્ટ, યુનિટ ટેસ્ટ જેવા અનેક રિવિઝન રાઉંન્ડ પૂર્ણ થઈ ગયા હશે. આ બધામાં મેળવેલી સફળતાને આધાર બનાવી આપે ભાવી રિઝલ્ટનો દ્રઢ સંકલ્પ કર્યો હશે ત્યારે આ સજેશન અંક અચૂક્પણે આપને સંકલ્પસિદિધનું રસાયણ પીવડાવશે જ.
Read more


Image Gallery

Click here to view

Video Gallery

Click here to view

Achievements

Click here to view


Recent Posts