School Objectives

Our School's Objectives

The institution is providing approachable, healthy and safe atmosphere that will empower the students & develop innate skills. The institution is also revealing them to practical environment where they can have scope to exhibit their talents. To meet the requirement of digital India mission, the institution is providing computer education at primary level.


Salient Features of School

  • It recognizes as the most authentic and the best school in the Dhoraji.
  • The school is also working upon maximizing students' overall health through self-development programme like sports activities, exercises and cultural programmes and other activities.
  • It also inculcates deep rooted respect in students for the environment by organising Trees Campaign under the guidance and supervision of an expert teacher for the subject.

કોઇપણ વિદ્યાર્થી અને વાલી ગમે ત્યારે સંસ્થાને સંપર્ક કરી શકે તેવું, સ્વસ્થ અને સલામત વાતાવરણ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ પૂરું પાડે છે, જે દરેક વિદ્યાર્થીઓને સશક્ત બનાવશે અને જન્મજાત કૌશલ્યોનો વિકાસ કરશે. સંસ્થા તેમને પ્રાયોગિક વાતાવરણમાં પણ ઉજાગર કરી રહી છે જ્યાં તેઓને તેમની પ્રતિભાને ઉજાગર કરવાનો અવકાશ મળી શકે. ડિજિટલ ઈન્ડિયા મિશનની જરૂરિયાતને પહોંચી વળવા સંસ્થા પ્રાથમિક સ્તરે કોમ્પ્યુટર શિક્ષણ પણ પ્રદાન કરી રહી છે.


શાળાની મુખ્ય વિશેષતાઓ

  • ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલને ધોરાજીમાં સૌથી અધિકૃત અને શ્રેષ્ઠ શાળા તરીકે ઓળખ મળેલ છે.
  • શાળા રમતગમતની પ્રવૃત્તિઓ થી લઇને વ્યાયામ અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા અનેકવિધ સ્વવિકાસના કાર્યક્રમોમાં પણ અગ્રેસર છે.
  • શિક્ષકના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ વૃક્ષારોપણ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે ઊંડો આદર ઉત્પન કરવામાં આવે છે.
  • ભારતિય મુલ્યો અને વૈદિક પરંપરાઓની સમજ આપી આપણી સંસ્કૃતિનું જ્ઞાન અને ગર્વ બન્ને વિદ્યાર્થીઓને પ્રદાન કરવામાં આવે છે.
  • સમર્પિત સંતો અને શિક્ષકોના સમન્વયથી શાળાનું સંચાલન વધુ સુચારુ બને છે.
;