About Us

About

Crystal International School is established in the year of 2022 by 'Sunglory Education Foundation' in the town of Dhoraji with an objective of imparting quality based education on primary level and continuing the tradition of excellence in education. The school is offering Primary, Secondary and Higher Secondary education. The school is duly recognised and follows the curriculum designed by the Secondary and Higher Secondary School . Crystal International School is periodically and pre-emptively updated to remain competent and relevant. Today, we offer our students optimal, wholesome grooming atmosphere to survive, succeed and lead in the hypercompetitive new millennial world. What your children will receive at Crystal International School is not just an education. Here, they will join in a culture of knowledge, living, caring and leading, which has evolved over a hundred years.
The school has spacious E-classrooms connected with Wi-Fi, multimedia library, computerized labs, staff quarters. It strongly believes in the importance of sports in the child’s life for his/her overall growth, to promote the same, school has created sports facilities such as football, volleyball, athletics and horse-riding arena. The school has been designed keeping in mind the comfort of students, teachers and staff with environment friendly initiatives such as solar heating system & CCTV camera at all security points monitored by well-trained security guards.

શિક્ષણમાં શ્રેષ્ઠતાની ધોરાજીની વર્ષો જુની પરંપરાને પૂનઃ એજ સમર્પણથી સમાજને આપવાના ઉદ્દેશ્ય સાથે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના વર્ષ 2022 માં કરવામાં આવી છે. ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ આજની વૈશ્વિક શિક્ષણ પદ્ધતિઓથી સક્ષમ અને સુસંગત રહેવા માટે સમયાંતરે પોતાની સિસ્ટમ તથા શિક્ષકોને અપડેટ કરે છે. અમારા વિદ્યાર્થીઓને આ આજ ના યુગ માં ટકી રહેવા, સફળ થવા અને નેતૃત્વના પાઠ ભણાવવા શ્રેષ્ઠ, આરોગ્યપ્રદ વાતાવરણ શાળા પ્રદાન કરે છે. આપના બાળકો ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે મેળવે છે તે માત્ર શિક્ષણ જ નથી. અહીં, તેઓ ભારતિય સંસ્કૃતિ સાથે જોડાય છે, આપણી સંસ્કૃતિને જીવે છે, એની સંભાળ રાખે છે અને એ જ જ્ઞાનથી વિકસિત બને છે. ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં જીલ્લામાં અગ્રેસર છે. શાળા સંપૂર્ણ રીતે સરકાર માન્ય છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમને અનુસરે છે.
શાળામાં વાઇ-ફાઇ, મલ્ટીમીડિયા લાઇબ્રેરી, કોમ્પ્યુટરાઇઝ્ડ લેબ્સ, સ્ટાફ ક્વાર્ટર્સ સાથે જોડાયેલા વિશાળ ઇ-ક્લાસરૂમ્સ છે. તે બાળકના જીવનમાં તેના/તેણીના સર્વાંગી વિકાસ માટે રમતગમતના મહત્વમાં દ્રઢપણે માને છે, તેને પ્રોત્સાહન આપવા માટે, શાળાએ ફૂટબોલ, વોલીબોલ, એથ્લેટિક્સ અને ઘોડેસવારીનો અખાડો જેવી રમતગમતની સુવિધાઓ ઊભી કરી છે. શાળાને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફની સુવિધાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે જેમ કે સૌર હીટિંગ સિસ્ટમ અને CCTV કૅમેરા જેવી પર્યાવરણને અનુકૂળ પહેલ સારી રીતે પ્રશિક્ષિત સુરક્ષા રક્ષકો દ્વારા દેખરેખ હેઠળના તમામ સુરક્ષા બિંદુઓ પર.

Mission

The institution is committed to provide unwavering Indian philosophy & value based educational environment with skilled educators.

મિશન

સંસ્થા ના સક્ષમ શિક્ષકો સાથે ભારતીય ફિલોસોફી અને મૂલ્ય આધારિત શિક્ષણ નું વાતાવરણ પ્રદાન કરવા કટિબદ્ધ છે .

Vision

To become esteemed institution run by saints and the social workers, the key concern of the organisation is to deliver value based learning while mentoring a child in modern era to be a proficient & responsible ideal citizen by creating a friendly learning environment with teaching.

દ્રષ્ટિ

સંતો સામાજિક કાર્યકરો દ્વારા સંચાલિત આ સંસ્થા નું વિઝન છે કે આધુનિક યુગ માં બાળકો ને શિક્ષણ સાથે મૈત્રી પૂર્વક વાતાવરણ ઊભુ કરીને નિપુર્ણ અને જવાબદાર આદર્શ નાગરિક બનવા માટે માર્ગદર્શક આપવાણી સાથે મૂલ્ય આધારિત શિક્ષણ આપવું.

Moto

At Crystal International School our prime concern is to Cultivate, Motivate and Flourish the child. We will strive to kindle our children’s eagerness and desire to learn.

મોટો

ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલનો અમારો મુખ્ય હેતુ "કેળવવુ, પ્રોત્સાહિત કરવુ અને ખીલવવુ" છે. અમારા બાળકો માં આતુરતા અને શીખવાની ઈચ્છા જગાડવાનો પ્રયત્ન કરવો એ જ સંસ્થા નો મુખ્ય હેતુ છે.

;