School Facilities

The Facilities We Provide

1. Hygienic Environment

School is firmly believe in concept of cleanliness & personal hygiene.

2. Regular & Safe Transport

Reliable transport facilities are available.

3. Highly Experienced & Qualified Staff

Here every teacher is not just a teacher but an 'Educator' who is highly qualified, well experienced in his/her respective subject.

4. Burden Less Education

School believes in burden less teaching.

5. Less Student’s Teacher Ratio

helps child to seek personal attention in this school.

6. Discipline

It is the most effective factor of our school. We follow strictly the rules and norms of our school which in turn help us in our development.

7. Regular Students Counselling

It helps the students and the parents to come out of their problems with smooth solutions.

8. Competitions

The holistic development through various competitions organised by the school.

9. Festivals

Various festivals are celebrated in the school.

10. Hostel Facility

There is a comfortable hostel facility with full security for the students.

11. Football Ground

We provide a football Ground.

12. Volleyball Ground

We provide a volleyball Ground.

13. Athletics

We provide various athletics activities.

14. Horse-riding Arena

We teach students how to ride horses in our horse-riding arena

1. સ્વચ્છ પર્યાવરણ

શાળા સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતાના ખ્યાલમાં નિશ્ચિતપણે માને છે.

2. નિયમિત અને સલામત પરિવહન

ભરોસાપાત્ર પરિવહન (બસ અને વેન) સુવિધાઓ ઉપલબ્ધ છે

3. અત્યંત અનુભવી અને લાયકાત ધરાવતો સ્ટાફ

અહીં દરેક શિક્ષક માત્ર શિક્ષક નથી પણ "ગુરુ" છે જેઓ પોતપોતાના વિષયમાં અનુભવની ઉચ્ચ લાયકાત ધરાવે હોય છે.

4. બોજ વિનાનું શિક્ષણ

શાળા ભાર વિનાનાં ભણતરમાં માને છે.

5. ઓછા વિદ્યાર્થીઓનો શિક્ષક ગુણોત્તર

બાળકને આ શાળામાં વ્યક્તિગત ધ્યાન મળે તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવે છે.

6. શિસ્ત

તે અમારી શાળાનું સૌથી અસરકારક પરિબળ છે. અમે અમારી શાળાના નિયમો અને ધોરણોનું ચુસ્તપણે પાલન કરીએ છીએ, જે વિદ્યાર્થીઓની પ્રગતિ માટે મદદ કરે છે.

7. રેગ્યુલર સ્ટુડન્ટ્સ કાઉન્સેલિંગ

વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમની સમસ્યાઓમાંથી સરળ ઉકેલ સાથે બહાર આવવામાં મદદરૂપ થવા નિયમિત કાઉન્સિલિંગ સેશન નું આયોજન કરવાંમાં આવે છે .

8. સ્પર્ધાઓ

શાળા દ્વારા વિવિધ સ્પર્ધાઓ આયોજિત કરી સર્વાંગી વિકાસના દ્વાર ખોલવામાં આવે છે.

9. તહેવારો

ભારતિય પરંપરાઓને આત્મસાત કરાવવા શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.

10. છાત્રાલયની સુવિધા

વિદ્યાર્થીઓ માંટે સંપૂર્ણ સુરક્ષા સાથેની સુવિધાયુક્ત હોસ્ટેલની સુવિધા છે.

11. ફૂટબોલ ગ્રાઉન્ડ

અમે ફૂટબોલ ગ્રાઉન્ડ પ્રદાન કરીએ છીએ.

12. વોલીબોલ ગ્રાઉન્ડ

અમે વોલીબોલ ગ્રાઉન્ડ પ્રદાન કરીએ છીએ.

13. એથ્લેટિક્સ

અમે વિવિધ એથ્લેટિક્સ પ્રવૃત્તિઓ પ્રદાન કરીએ છીએ.

14. ઘોડેસવારી એરેના

અમે વિદ્યાર્થીઓને અમારા ઘોડેસવારી મેદાનમાં ઘોડા પર કેવી રીતે સવારી કરવી તે શીખવીએ છીએ.

;